Apprenticeship 243 job vacancies
in Gujarat Livelihood Promotion Company Limited
Computer Operator/ Programming Assistant
Qualification : ITI (COPA) Trade Pass
No of Vacancy : 239
Age : 18 yrs
Accountant
Qualification : Graduate or equivalent
No of Vacancy : 02
Age : 18 yrs
Assistant HR
Qualification : Graduate or equivalent
No of Vacancy : 02
Age : 18 yrs
How To Apply
(૧) એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા સ એૌ પ્રથમ દરે ઉમેદવારે
https://apprenticeshipindia.org અને http://www.apprenticeship.gov.in/
પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટેરશન કરાવી જનરેટ થયેલ રજીસ્ટેરશન નંબર અરજી
પત્ર માં ફરનજયાત દશાાવવાનો રહેશે.
(૨) https://apprenticeshipindia.org અને http://www.apprenticeship.gov.in/
પોર્ટ્લ ઉપરથી એપ્રેન્ટીસ એ પ્રોફાઇલની પ્રિન્ટ લઇને અરજી ફોર્મ સાથે અચુક જોડવાની રહેશે.
(3) દરે ઉમેદવારે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કપની લી. ની વેબસાઇટ પરથી અરજી
પત્ર ડાઉનલોડ રી તેની A4 સ એાઇઝ પેપર પ્રિન્ટ કરીને પાસપોર્ટ સાઇઝ નો ફોટો તથા
જરૂરી આધાર પુરાવા/પ્રમાણપત્રોની સ્ વ–પ્રમાનણત નકલો સામેલ કરી
અરજી સ્વીકરવાના
અરજી સ્વીકરવાના
જે તે નીયત થયેલ સ્થળ પર જાહેરાત પ્રશિદ્ધ થયાને ૧૦ દીવસ એમાં અરજી જમા કરવાની
રહેશે.
(૪) જો ઉમેદવાર કરારનામામાંથી એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા
સાથે
સાથે
કરારનામાંથી જોડાયેલ હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે.
(૫) સદર અરજી પત્ર સિવાયની અન્ય ફોમમેટમાં મળેલ ઉમેદવારી અરજીઓ સ્વીકારવામાં
આવશે નહી
(૬) અગાઉ જે તે ટ્રેડ માં એપ્રેન્ટીસ
કરી ચૂકેલ ઉમેદવારે અરજી કરી શકશે નહી
કરી ચૂકેલ ઉમેદવારે અરજી કરી શકશે નહી
(૭) એપ્રેન્ટીસ ને ધી એપ્રેન્ટીસ એ એકટ – ૧૯૬૧ હેઠળ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
(૮) ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી હોવી જોઇએ નહી