સી.ટી.એસ એફીલેટેડ ૨૦૧૭ એકઝામ તા. ૧૮/૦૭/૨૦૧૭ થી શરુ થઇ રહી છે
જેનુ ટાઇમ ટેબલ નીચે મુજબ રહેશે
હોલ-ટીકીટ જે તે આઇ.ટી.આઇ માથી લઇ લેવાની રહેશે રેગ્યુલર તાલામાર્થી ને જે તે ઇન્સ્ટ્ક્ર્ટર પાસેથી
તથા પ્રાઇવેટ તાલામાર્થી એ એક્ઝામ સેન્ટર માંથી કલેક્ટ કરવાની રહેશે
હોલ-ટીકીટ વગર એકઝામ બેસી શકાશે નહી તેની નોધ લેવી