કોમ્પ્યુટર કૌશલ્ય (C.C.C.)ની પરીક્ષા પાસ કરવા બાબત
સૌ પ્રથમ જે અધિકારી/કર્મચારીએ સી.સી.સી. પરીક્ષા પાસ કરવાની શરતે
ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતીનો લાભ મેળવેલ છે અને
તા.૩૦/૦૬/૨૦૧૩ સુધી પરીક્ષા પાસ કરેલ નથી તેઓને સી.સી.સી.ની
પરીક્ષા પાસ કરવાની મુદત તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી લંબાવવામાં આવેલ
છે તે બાબતની જાણ કરવી.
ઉપર જણાવ્યા મુજબના લાભ મેળવેલ કર્મચારીઓ/અધિકારીઓએ ૫૫ વર્ષ પુરા કરેલ છે
તેવા અધિકારી/કર્મચારીઓને સી.સી.સી. પરીક્ષા પાસ કરવામાંથી
મુક્તિ આપવામાં આવેલ છે.તેમજ ૩૧-૧૨-૨૦૧૩ સુધીમાં ૫૫ વર્ષ પુરા કરશે
તેઓને પણ સી.સી.સી. પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવશે.
Importants G R
૧) જાહેર નામુ (રીસલ્ટ ૨૦૧૩ માચૅ)
૩) ૩૧/૦૩/૨૦૧૩ સુધી રીટાયડ માટે
CCC EXAM MATERIALS