Category: RTO

Driving License / ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે ટેસ્ટ આપવાની ઝંઝટમાંથી છુટકારો, બદલાઈ ગયા આ નિયમ

DRIVING LICENSE મેળવવા માટે હવે ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે, બદલાયેલા નિયમો મુજબ હવે તમને લાંબી લાંબી કતારો અને RTO ના ધક્કા ખવામાંથી છુટકારો મળી જશે. driving license માટે નિયમ બદલાયો  હવે ટેસ્ટ આપવાની જરૂર નહીં  RTO જવાની પણ જરૂર નથી ગાડી ચલાવનાર લોકો માટે એક મહત્વના સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે તમારે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ […]