મેષઃ– પોઝિટિવઃ– આજે વ્યક્તિગત કાર્યોમાં તથા પરિવાર સાથે દિવસ પસાર કરવાથી પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ લાભદાયક પરિસ્થિતિ બનાવશે. બાળકોને પણ સફળતા મળવાની યોગ્ય સંભાવના છે. નેગેટિવઃ– અન્યની વાતોમાં આવીને વાદ-વિવાદ અને ઝઘડાની સ્થિતિ ઊભી થઇ શકે છે. વધારે મેલજોલ ન વધારીને પોતાના કામથી જ કામ રાખો. મનમાં […]