DRIVING LICENSE મેળવવા માટે હવે ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે, બદલાયેલા નિયમો મુજબ હવે તમને લાંબી લાંબી કતારો અને RTO ના ધક્કા ખવામાંથી છુટકારો મળી જશે. driving license માટે નિયમ બદલાયો હવે ટેસ્ટ આપવાની જરૂર નહીં RTO જવાની પણ જરૂર નથી ગાડી ચલાવનાર લોકો માટે એક મહત્વના સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે તમારે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ […]